ગુનો/ નિવૃત DGPને ખોટી રીતે ફસાવવાનો મામલો, ATSએ પાંચ લોકોની કરી ધરપકડ, અમદાવાદ, ગાંધીનગરના 2 પત્રકારો પણ સામેલ, 5 લાખ નક્કી કરી ખોટી એફિડેવિટ છાપવાનું નકકી કયું હતું, ગુજરાત ATS એ આખા ષડયંત્રનો ખુલાસો કર્યો, આશુતોષ અને કાર્તિક કથિત પત્રકારો પણ સામેલ, ગાંધીનગરનો જી કે પ્રજાપતિ મુખ્યસૂત્રધાર, સુરતનો હરેશ જાધવ અને રાજુ પરમારની સંડોવણી

Breaking News