Not Set/ નિસર્ગ વાવાઝોડું/ આલિયા ભટ્ટ, વિકી કૌશલ અને માધુરી દીક્ષિત સહિત આ સેલેબ્સે વ્યક્ત કરી ચિંતા

પશ્ચિમ બંગાળમાં અમ્ફાન વાવાઝોડા બાદ હવે મહારાષ્ટ્રમાં પ્રકૃતિનો ખતરો મંડરાઈ રહ્યો છે. વાવાઝોડું મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. આને પહોંચી વળવા રાષ્ટ્રીય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) ની ટીમો તૈનાત કરવામાં આવી છે. આ સાથે જ અક્ષય કુમાર, પ્રિયંકા ચોપડા, વિકી કૌશલ, આલિયા ભટ્ટ, માધુરી દીક્ષિત અને રિચા ચડ્ડા  સહિત બોલિવૂડની અનેક […]

Uncategorized
6c4921a0b7d7e8d85690e346b919329d નિસર્ગ વાવાઝોડું/ આલિયા ભટ્ટ, વિકી કૌશલ અને માધુરી દીક્ષિત સહિત આ સેલેબ્સે વ્યક્ત કરી ચિંતા

પશ્ચિમ બંગાળમાં અમ્ફાન વાવાઝોડા બાદ હવે મહારાષ્ટ્રમાં પ્રકૃતિનો ખતરો મંડરાઈ રહ્યો છે. વાવાઝોડું મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. આને પહોંચી વળવા રાષ્ટ્રીય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) ની ટીમો તૈનાત કરવામાં આવી છે. આ સાથે જ અક્ષય કુમાર, પ્રિયંકા ચોપડા, વિકી કૌશલ, આલિયા ભટ્ટ, માધુરી દીક્ષિત અને રિચા ચડ્ડા  સહિત બોલિવૂડની અનેક હસ્તીઓએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને લોકોને સલામત સ્થળોએ રહેવાની અપીલ કરી છે.

પ્રિયંકા ચોપડાએ ટ્વિટર પર આ વાવાઝોડા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને લોકોને સુરક્ષિત રહેવાની અપીલ કરી હતી.

e32b2e2ebd77d9c5ebd606a9b0862a45 નિસર્ગ વાવાઝોડું/ આલિયા ભટ્ટ, વિકી કૌશલ અને માધુરી દીક્ષિત સહિત આ સેલેબ્સે વ્યક્ત કરી ચિંતા

આલિયા ભટ્ટે ઇન્સ્ટાગ્રામ પર સ્ટેટસ શેર કર્યું હતું, જેમાં લખ્યું હતું કે વાવાઝોડા  દરમિયાન શું કરવું.

आलिया भट्ट ने शेयर किया पोस्ट

વિકી કૌશલે લખ્યું, ‘હું આશા રાખું છું કે આ પહેલો વરસાદ માત્ર શકુન નહીં પણ રાહત અને આનંદ લઈને આવશે. સલામત રહો.

માધુરી દીક્ષિતે પ્રકૃતિનો ફોટો શેર કરતાં લખ્યું કે, ‘સવારે એક  અજીબ ખામોશી છે, કદાચ વાવાઝોડા પહેલાંની શાંતિ.. આપણે આનો પણ મુકાબલો કરી લઈશું.

ટ્વિંકલ ખન્નાએ લખ્યું, ‘ચા નો એક કપ, કેટલીક બુંદે અને વાવાઝોડાની રાહ, જે આવીને થોડી લહેર આપે. સલામત રહો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.