નેપાલમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ અને ભૂસ્ખલનમાં 55 લોકોના મોત થયા હતા અને હજાર લોકોને રેસ્કયુ કર્યા હતા… જો કે અસરગ્રસ્ત વિસ્તારમાં પૂર બચાવ અને રાહત કામગીરી ચાલુ છે……અધિકારીઓના જણાવ્યા અનુસાર ભૂસ્ખલનમાં કેટલાક ગામડાઓ અસર પહોંચી છે….ભારે વરસાદને પગલે નદીના પાણી પણ ગામડાઓમાં ફરી વળ્યા છે.. ત્યારે ગૃહ મંત્રાલયે લોકોને સુરક્ષા જગ્યામાં જવા માટે જણાવ્યું હતું….. પૂરની સ્થિતિ બાદ ગામડાઓમાં વિજપાવર પણ જતો રહ્યો છે,જેને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે…. જો કે વિજપાવર ઠપ થતાં રાજયમાર્ગ પણ બંધ કરી દેવામાં આવ્યા છે… તેમજ સુરક્ષા બળ દ્ઘારા રાહત બચાવ કામગીરી કરવામાં આવી રહી છે… વધુમાં નેપાળના પીએમ એ જણાવ્યું હતું પૂરપિડીતોને રાહત આપવાની જાહેરાત કરી હતી ..
Not Set/
નેપાલમાં ભૂસ્ખલન કારણે 55 લોકોના મોત
નેપાલમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ અને ભૂસ્ખલનમાં 55 લોકોના મોત થયા હતા અને હજાર લોકોને રેસ્કયુ કર્યા હતા… જો કે અસરગ્રસ્ત વિસ્તારમાં પૂર બચાવ અને રાહત કામગીરી ચાલુ છે……અધિકારીઓના જણાવ્યા અનુસાર ભૂસ્ખલનમાં કેટલાક ગામડાઓ અસર પહોંચી છે….ભારે વરસાદને પગલે નદીના પાણી પણ ગામડાઓમાં ફરી વળ્યા છે.. ત્યારે ગૃહ મંત્રાલયે લોકોને સુરક્ષા જગ્યામાં જવા માટે […]
