નેપાળમાં તીવ્ર આંચકા અનુભવાયા છે. નેપાળની રાજધાની કાઠમાંડુમાં બુધવારે સવારે 5.4 કલાકે તીવ્ર આંચકા આવ્યા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.4 હતી.
ભૂકંપનું કેન્દ્ર કાઠમાંડુથી 50 કિમી પૂર્વમાં હોવાનુ સામે આવી રહ્યુ છે. વારંવાર ભૂકંપનાં આંચકાથી લોકો ખૂબ ડરી ગયા છે. જો કે આ ભૂકંપથી કોઈ જાન-માલ ગુમાવવાનાં સમાચાર નથી. આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. નેપાળમાં 2015 નાં ભૂકંપથી ભયંકર વિનાશ સર્જાયો હતો. એ ભૂકંપમાં 900 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં હતાં.
An earthquake of magnitude 5.4 on the Richter scale hit 50 km east of Kathmandu in Nepal at 05:04:07 IST today: National Centre for Seismology (NCS) pic.twitter.com/l4CXSqh7Fc
— ANI (@ANI) September 15, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
