Not Set/ નોઈડામાં અંધાધુંધ ફાયરિંગ, BJP નેતા સહિત 3ના મોત

ઉત્તરપ્રદેશમાં અપરાધીઓના આત્મવિશ્વાસ બુલંદ છે. જેને લઈને દિલ્લી સાથે જોડાયેલા નોઈડામાં કેટલાક તત્વો આતંક મચાવી રહ્યાં છે. આ મામલો કહેવાતા ગ્રેટર નોઈડાનો છે, જ્યાં બાઈક સવાર અજ્ઞાત બદમાશોએ બીજેપી નેતાની કાર પર અંધાધુંધ ફાયરિંગ કરીને તેને મોતના ઘાટ ઉતારી દિધા છે. આ હુમલામાં ભાજપ નેતાના બે સુરક્ષાકર્મી પણ માર્યા ગયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. […]

Top Stories
નોઈડામાં અંધાધુંધ ફાયરિંગ, BJP નેતા સહિત 3ના મોત

ઉત્તરપ્રદેશમાં અપરાધીઓના આત્મવિશ્વાસ બુલંદ છે. જેને લઈને દિલ્લી સાથે જોડાયેલા નોઈડામાં કેટલાક તત્વો આતંક મચાવી રહ્યાં છે. આ મામલો કહેવાતા ગ્રેટર નોઈડાનો છે, જ્યાં બાઈક સવાર અજ્ઞાત બદમાશોએ બીજેપી નેતાની કાર પર અંધાધુંધ ફાયરિંગ કરીને તેને મોતના ઘાટ ઉતારી દિધા છે. આ હુમલામાં ભાજપ નેતાના બે સુરક્ષાકર્મી પણ માર્યા ગયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

આતંક મચાવનાર આ બાઈક સવારો ટ્રિપલ મર્ડર કેસની આ વારદાતને ધોળા દિવસે ગ્રેટર નોઈડાના બિસરખ થાના વિસ્તારમાં અંજામ આપ્યો હતો. મળેલી માહિતી પ્રમાણે સ્થાનીક બીજેપી નેતા શિવકુમાર  પોતાના બે સુરક્ષાકર્મીઓની સાથે બહાર જઈ રહ્યાં હતાં.