Gujarat/ પંચમહાલઃપાવાગઢ જીમીરા રિસોર્ટ જૂગારધામ મામલો, માતરના MLA સહિત 26 દોષિત જાહેર, MLA કેસરસિંહ સોલંકીને 2 વર્ષની સજા, અન્ય આરોપીઓને 2 વર્ષની સજા,3 હજારનો દંડ, કોર્ટે રિસોર્ટનો પરવાનો રદ્દ કરવાનો કર્યો હુકમ

Breaking News