Breaking News/
પંચમહાલ:શહેરામાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું બલુજીના મુવાડા ગામેથી ઝડપાયું વાવેતર SOGની ટીમે દરોડો પાડી એકની ધરપકડ કરી 6.65 લાખની કિંમતનો 66.53 કિલોગ્રામ ગાંજો કબ્જે ફુલા નાયકા નામના વ્યકિતની ધરપકડ કરાઇ
