Gujarat/ પંચમહાલ ગોધરા ન.પા.ની ચૂંટણીનો મામલો, ગોધરા કલેક્ટર કચેરી ખાતે છુટાહાથની મારામારી, વોર્ડ નં-5માં કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા મારમારી, વોર્ડ નં-4ના કોંગ્રેસના ઉમેદવારે કરી બબાલ, ગોધરા શહેર ભાજપ પૂર્વ પ્રમુખ વચ્ચે આવતા મામલો બીચક્યો

Breaking News