Gujarat/ પંચમહાલ GFL બ્લાસ્ટ મામલે મોટા સમાચાર,તપાસ માટે રેન્જ IG એ SITની કરી રચના,સ્પે. ઇન્વેસ્ટિગેશન ટિમ કરશે તપાસ ,બ્લાસ્ટ મામલાની ઊંડાણ પૂર્વક તપાસ કરશે ,હાલોલ DYSPની અધ્યક્ષતામાં SIT કરશે તપાસ ,સંયુક્ત રીતે સાયન્ટિફિક પાસાઓને ધ્યાને લઈ તપાસ ,કોઈ બેદરકારી સામે આવશે તો લેવાશે કડક પગલાં

Breaking News