India/ પંજાબના 8 જિલ્લાઓમાં લોકડાઉન જાહેર, કોરોનાના વધતા કેસને લઇ લેવાયો નિર્ણય , રાત્રીના 11 થી સવારના 5 વાગ્યા સુધી કરફ્યૂ , લુધિયાણા, પટિયાલા, મોહાલીમાં કરફ્યૂ , ફતેહગંજ સાહિબ, જલંધરમાં પણ કરફ્યૂ , નવાશહેર, કપૂરથલા અને હોશિયારપુરમાં કરફ્યૂ

Breaking News