Gujarat/ પંજાબમાં આમ આદમી પાર્ટીનું સ્ટીમ રોલર, CM પદના ઉમેદવાર ભગવંત માન જીત તરફ, ધુરીથી ભગવંત માન 27 હજાર મતથી આગળ, કોંગ્રેસના દલવીર ગોલ્ડીની હાર નિશ્ચિત, આપના સીએમ ઉમેદવાર છે ભગવંત માન

Breaking News