National/ પંજાબમાં કેપ્ટન અમરિંદરસિંહને ઝટકો, આપના અજીતપાલ સિંહે આપી હાર, આપની સુનામીમાં કેપ્ટન પણ રગદોળાયા, પંજાબના પૂર્વ સીએમ છે અમરિંદરસિંહ, કોંગ્રેસ સાથે છેડો ફાડી બનાવી હતી નવી પાર્ટી

Breaking News