સરન્ડર-ધરપકડ/
પંજાબ પોલીસની મોટી સફળતા અમૃતપાલ સિંહે કર્યું સરેન્ડર એક મહિનાથી હતો ફરાર અજનાલા ઘટના બાદથી ફરાર હતો અમૃતપાલ સિંહને દિબ્રુગઢ જેલમાં મોકલાશે
