Not Set/ પણજીમાં ડામોલિમ એરપોર્ટ પર વિમાન રનવે પર લપસ્યું, મોટી જાનહાની ટળી

પણજીઃ ગોવાની રાજધાની પણજીમાં આવેલા ડામોલિમ એરપોર્ટ પર જેટ એરવેજનું વિમાન 9W 2374 રનવે પર લપસ્યું હતું. આ વિમાન ગોવાથી મુબંઇ જઇ રહ્યું હતું. આ દુર્ઘટનામાં મોટી જાનહાની ટળી હતી. દુર્ઘટના સમયે વિમાનમાં 166 યાત્રી સવાર હતા જેમનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના બાદ એરપોર્ટને 12:30 વાગ્ય સુધી બંધ કરી દેવામાં આવ્યું હતું. વિમાનમાં […]

Uncategorized

પણજીઃ ગોવાની રાજધાની પણજીમાં આવેલા ડામોલિમ એરપોર્ટ પર જેટ એરવેજનું વિમાન 9W 2374 રનવે પર લપસ્યું હતું. આ વિમાન ગોવાથી મુબંઇ જઇ રહ્યું હતું. આ દુર્ઘટનામાં મોટી જાનહાની ટળી હતી. દુર્ઘટના સમયે વિમાનમાં 166 યાત્રી સવાર હતા જેમનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના બાદ એરપોર્ટને 12:30 વાગ્ય સુધી બંધ કરી દેવામાં આવ્યું હતું.

વિમાનમાં 154 યાત્રી અને 7 ક્રૂ મેંબર સવાર હતા. જેટ એરવેઝના પ્રવક્તાના મતે ટેકનીકલી ખામીના કારણે વિમાન રનવે પર લપસ્યું હતું.

લેંડિગ સમયે થોડી વિમાન લપસવાના કારણે થોડી અફડા-તફડીની સ્થિતિ સર્જાઈ હતી. પંરતુ વિમાનમાં સવાર તમામ 154 યાત્રીઓ સુરક્ષિત માનવામાં આવી રહ્યા છે. ઘટના બન્યા પછી સુરક્ષા અધિકારી ઘટનાનું કારણ શોધી રહ્યા છે.