National/
પશ્ચિમ બંગાળમાં આવતીકાલથી લોકડાઉન, 16 મે થી 30 મે સુધી રહેશે લોકડાઉન, સ્કૂલ, કોલેજ અને કચેરીઓ રહેશે બંધ, ફક્ત આવશ્યક સેવાઓ જ ચાલુ રહેશે, મુખ્ય સચિવ અલપન બંદોપાધ્યાયે કરી જાહેરાત
