West Bengal/
પશ્ચિમ બંગાળમાં 5માં તબક્કાનું આજે મતદાન, 6 જિલ્લાની 45 બેઠકો પર મતદાન પ્રક્રિયા, 45 બેઠકો પર 342 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં, હાઈ પ્રોફાઇલ વિદ્યાનગર બેઠક પર આજે મતદાન, TMCના સુજીત બોસ અને ભાજપના સબ્યસાચી દત્તા વચ્ચે જંગ
