Not Set/ પાકિસ્તાનના પરવેઝ મુશર્રફના નવાઝ શરીફ પર વાર

પાકિસ્તાનના પૂર્વ તાનાસાહ પરવેઝ મુશર્રફએ એક ખાનગી મિડીયાને વાતચીતમાં જણાવ્યુ હતુ કે સુર્પીમ કોર્ટએ પનામા મામલામાં નવાઝ શરીફ વિરૂદ્ર એક સારો ફેંસલો સંભળાવ્યો છે અને તે એને જ લાયક છે તો પૂર્વ રાષ્ટ્રપતિ મુશર્રફએ જણાવ્યુ કે ન્યાયપાલિકાએ દેશના હકમાં તેની જવાબદારી પુરી કરી છે અને એમ પણ કહયુ કે જેઆઈટી દ્રારા પુરી તપાસ બાદ નવાઝને […]

World

પાકિસ્તાનના પૂર્વ તાનાસાહ પરવેઝ મુશર્રફએ એક ખાનગી મિડીયાને વાતચીતમાં જણાવ્યુ હતુ કે સુર્પીમ કોર્ટએ પનામા મામલામાં નવાઝ શરીફ વિરૂદ્ર એક સારો ફેંસલો સંભળાવ્યો છે અને તે એને જ લાયક છે તો પૂર્વ રાષ્ટ્રપતિ મુશર્રફએ જણાવ્યુ કે ન્યાયપાલિકાએ દેશના હકમાં તેની જવાબદારી પુરી કરી છે અને એમ પણ કહયુ કે જેઆઈટી દ્રારા પુરી તપાસ બાદ નવાઝને પ્રધાનમંત્રીના પદેથી હટાવ્યા છે.. ઉલ્લખેનીય છે કે નવાઝ શરીફ ત્રણ વાર પ્રધાનમંત્રી બન્યા અને ત્રણેય વાર ન્યાયિક તપાસ બાદ નવાઝ શરીફે ખુરશી છોડવી પડી