Breaking News/ પાટણઃ હારીજમાં બાળકનું હોજમાં પડતા મોત, પાણીના હોજમાં બાળક ડૂબી જતા થયું મોત, રમતા રમતા 6 વર્ષનો શિવમ હોજમાં પડ્યો, માતાપિતા ઘરના કામમાં હતા ત્યારે બની ઘટના, બાળકને હોસ્પિટલ લઈ જતા ડોકટરે મૃત જાહેર કર્યો  

Breaking News