Patan rape case/ પાટણમાં દુષ્કર્મની ઘટના, પકોડી લેવા ગયેલ યુવતી પર નરાધમે આચર્યું દુષ્કર્મ

પાટણમાં દુષ્કર્મની ઘટના સામે આવી છે. પાટણમાં લવારા ગામની એક યુવતી પર પકોડી વેચનાર શખ્સ દુષ્કર્મ આચર્યું. પકોડી વેચનાર શખ્સ યુવતીને બાવળની ઝાડીમાં લઈ ગયો.

Top Stories Gujarat Others
Beginners guide to 91 1 પાટણમાં દુષ્કર્મની ઘટના, પકોડી લેવા ગયેલ યુવતી પર નરાધમે આચર્યું દુષ્કર્મ

પાટણમાં દુષ્કર્મની ઘટના સામે આવી છે. પાટણમાં લવારા ગામની એક યુવતી પર પકોડી વેચનાર શખ્સ દુષ્કર્મ આચર્યું. પકોડી વેચનાર શખ્સ યુવતીને બાવળની ઝાડીમાં લઈ ગયો. અને તેના પર જબરજસ્તી દુષ્કર્મ આચર્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી. આ મામલે કાકોશી પોલીસ મથક પર પકોડી વેચનાર શખ્સ વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધાયો.

ઘટનાની વિગત મુજબ લવારા ગામના તળાવ પાસે પકોડીની લારી છે. ગણપતજી ગલાબજી ઠાકોર નામનો વ્યક્તિ પરીવારનું ગુજરાન કરવા પકોડીની લારી ચલાવે છે. 8 નવેમ્બર 2023ના રોજ એક યુવતી બપોરે આ શખ્સ પાસે પકોડી લેવા ગઈ હતી. ત્યારે ગામમાં ભરબપોરે સાવખાલીખમ વિસ્તાર હતો. અને એકલતાનો લાભ લઈ આ પકોડી વેચનાર શખ્સ ગણપતજી ઠાકોર યુવતીને પકોડીના બહાને બાવળની ઝાડીઓમાં લઈ ગયો. અને તેના પર દુષ્કર્મ આચર્યું. ત્યારબાદ યુવતીને ધમકી આપી કે જો કોઈને જાણ કરીશ તો તને જાનથી મારી નાખીશ. આ ઘટનાથી યુવતી વધુ ગભરાઈ ગઈ હતી. પરંતુ એક દિવસ હિમંતથી તેણે પરિવારજનોને પકોડી વેચનાર શખ્સના કરતૂત કહેતા દુષ્કર્મ મામલે પકોડી વેચનાર ગણપતજી ઠાકોર નામના શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  IPL 2024/IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા

આ પણ વાંચોઃ INDIA Alliance News/INDIA ગઠબંધનને મળ્યો OBCસંગઠનનોનો સાથ, પછાતવર્ગના જૂથોએ બિનશરતી સમર્થનની કરી જાહેરાત, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે માન્યો આભાર

આ પણ વાંચોઃ ED raids/પશ્ચિમ બંગાળમાં કેબિનેટ મંત્રીચંદ્રનાથ સિન્હાના ઘરે EDના દરોડા, 40 લાખો રૂપિયાની રોકડ જપ્ત કરી