ગુજરાત ચૂંટણી 2022/ પાટણમાં ભાજપ કોર્પો. સામે FIR નોધાઇ, ચૂંટણી સભામાં ભડકાઉ ભાષણ મામલે ફરિયાદ, ભાજપ કોર્પો. અને પૂર્વ શહેર પ્રમુખ મનોજ પટેલ સામે FIR, રાજૂલ દેસાઇની ચૂંટણીસભામાં આપ્યું હતું ભડકાઉ ભાષણ, મંદિર અને મસ્જિદ મામલે આપ્યું હતુ ભાષણ

   

Breaking News