Gujarat/ પાટણમાં વિજય સુવાળા સહિત 15ની અટકાયત, આપના પ્રદેશ નેતા વિજય સુવાળાની અટકાયત , સમીના વેડ ગામે આપ પાર્ટીનું સંમેલન યોજાયું હતું , સંમેલનમાં સો.ડિસ્ટન્સના ઉડ્યા હતા ધજાગરા , વિજય સુવાળા સહિત 15 કાર્યકરોની કરાઈ અટકાયત

Breaking News