Gujarat/ પાટણમાં સરકારી નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત, સિદ્ધપુરની સરકારી નર્સિંગ કોલેજમાં કર્યો આપઘાત, અગમ્ય કારણોસર વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત , હોસ્ટેલના રૂમમાં ફાંસો ખાઇ વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત, આત્મહત્યા કરવાનું કારણ હજુ અકબંધ, હોસ્ટેલના રૂમ નં 101 માં પંખે દુપટ્ટા વડે ફાંસો ખાઈ કર્યો આપઘાત, આપઘાત કરનાર વિદ્યાર્થિની બનાસકાંઠાની રહેવાસી

Breaking News