Gujarat/
પાટણ જિલ્લાના સમીમાં 7 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન , આજે ત્રીજા દિવસે પણ સમી શહેરની બજારો સ્વયંભૂ બંધ, વેપારીઓએ સ્વેચ્છાએ સ્વયંભૂ બંધ રાખવાનો લીધો નિર્ણય, સવારે 6 થી 9 સુધી જીવન જરૂરી વસ્તુઓનું થાય છે વેચાણ , મેડિકલ સુવિધા સિવાયની તમામ બજારો સંપૂર્ણ સજ્જડ બંધ
