Gujarat/ પાટણ શહેર સહિત જિલ્લામાં 7 દિવસનુ લોકડાઉન, મંગળવારથી જિલ્લામાં લાગુ પડશે સ્વૈચ્છિક લોકડાઉન, કલેક્ટર, SP, વેપારી અને તબીબોની બેઠકમાં નિર્ણય, જિલ્લામાં સતત વધતા સંક્રમણને લઇને લોકડાઉન, સમગ્ર જિલ્લામાં લોકડાઉન જાહેર કરનાર પાટણ પ્રથમ જિલ્લો, જીવન જરૂરીયાત વસ્તુઓ મળતી રહેવાનું આશ્વાસન

Breaking News