Gujarat/ પાટીદાર નેતાઓ પહોંચ્યા CM નિવાસસ્થાને, નરેશ પટેલ, અલ્પેશ કથીરિયા સહિતના નેતા, CM ભૂપેન્દ્ર પટેલ સાથે વિવિધ મુદે કરશે ચર્ચા, પાટીદારો પર થયેલ કેસ પરત ખેંચવા મુદ્દે ચર્ચા, શહીદ પરિવારના પરિજનોને મદદ મુદ્દે ચર્ચા, આંદોલન સમયે 140 પાટીદારો પર નોંધાયા છે કેસ

Breaking News