Gujarat/
અમદાવાદમાં મનપા દ્વારા તપાસનો ધમધમાટ, સ્ટારબજાર સહિત મોટા સ્ટોર્સમાં ચેકિંગ, નેશનલ હેન્ડલૂમ સહિત 10 એકમો કરાયા સીલ, 50 ટકા કરતાં વધુ સ્ટાફ કરતો હતો કામ, નિયમભંગ સામે મનપાની કડક કાર્યવાહી,
