Gujarat/ પાદરા-જંબુસર હાઇવે પર ગમખ્વાર અકસ્માત,આઇશર ટેમ્પોએ બાઇકસવાર દંપત્તિને મારી ટક્કર,પતિનું ઘટનાસ્થળે જ મોત, પત્ની ગંભીર ઘાયલ,ગંભીર ઇજાગ્રસ્ત પત્નીને સયાજી હોસ્પિટલ ખસેડાઇ,પાદરાનાં દંપત્તિને વન વિભાગ કચેરી પાસે નડ્યો અકસ્માત,મોડીરાત્રે અકસ્માતને પગલે લોકટોળાં જામ્યા

Breaking News