Breaking News/ પાસપોર્ટ ઓફિસના પાપે અટવાયા અરજદારો વડોદરામાં મોટી સંખ્યામાં અરજદારો અટવાયા જાહેર રજા હોવા છતાં આજે આપી હતી એપોઇન્ટમેન્ટ નાગરિકોનું વેકેશનમાં વિદેશ જવાનું રોડાયું સપનું મુંબઈ સહિતના શહેરોમાંથી આવ્યા હતા અરજદારો નાગરિકો ફરી અરજી કરે તો મળશે આવતા મહિનાની ડેટ નાગરિકોનો રોષ જોતા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

Breaking News