Not Set/ પાસ કન્વીનર હાર્દિક પટેલ વિરુદ્ધ પાટણમાં નોંધાઈ પોલીસ ફરિયાદ

છેલ્લા ઘણા સમયથી પાસ કન્વીવર હાર્દિક પટેલ વિવાદોમાં છે.ત્યારે હવે પાસ કન્વીનર હાર્દિક પટેલ વિરુદ્ધ પાટણમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હાર્દિક સામે પાટણમાં લૂંટ અને મારામારીની ફરિયાદ નોંધાઈ છે.આ ફરિયાદ બીજા કોઈએ નહીં પરંતુ પાટણના પાસ કન્વીનર નરેન્દ્ર પટેલે જ નોંધાવી છે. નરેન્દ્ર પટેલે પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી છે. હાર્દિક પટેલ […]

Gujarat

છેલ્લા ઘણા સમયથી પાસ કન્વીવર હાર્દિક પટેલ વિવાદોમાં છે.ત્યારે હવે પાસ કન્વીનર હાર્દિક પટેલ વિરુદ્ધ પાટણમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હાર્દિક સામે પાટણમાં લૂંટ અને મારામારીની ફરિયાદ નોંધાઈ છે.આ ફરિયાદ બીજા કોઈએ નહીં પરંતુ પાટણના પાસ કન્વીનર નરેન્દ્ર પટેલે જ નોંધાવી છે. નરેન્દ્ર પટેલે પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી છે. હાર્દિક પટેલ અને દિનેશ બાંભણિયા સહિત 6 જેટલા કન્વીનર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી..