વડાપ્રધાન નરેન્દ્ર મોદી છ મહિના બાદ ફરી એક વખત બાબા કેદારનાથના દ્વાર બંધ થવાના અવસર પર કેદારનાથ પહોંચ્યા છે.જ્યા વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ વડાપ્રધાને કેદારનાથાના દર્શન કર્યા.ઉપરાંત તેઓ કેદારપુરીમાં એક જાહેરસભાને સંબોધન પણ કરશે.અને બપોરે 12 વાગ્યાની આસપાસ તેઓ જોલીગ્રાંટથી દિલ્હી જવા રવાના થશે
Not Set/
પીએમ મોદી પહોચ્યા કેદારનાથ