Gujarat/ પીપાવાવ પોર્ટ પરથી સૌથી મોટો પર્દાફાશ, ખજૂર ભરેલા 80 કન્ટેનર કર્યા સીલ, દિલ્હીની ડમી પેઢીના નામે ઘૂસાડતા કન્ટેનર, 1600 ટન ખજૂર કરાયા જપ્ત, રૂ. 100 કરોડની ડ્યૂટી ચોરી ઝડપાઇ, UAEના નામે પાક.ખજૂરના કન્ટે.ઘૂસાડાયા, પાકસ્તાની ખજૂર પર 200 ટકા ડ્યૂટી, UAEની ખજૂર પર 30 ટકા ડ્યૂટી, ડ્યૂટી ચોરી, નાણાંનો ટેરર ફંડિંગમાં ઉપયોગની શંકા

Breaking News