સુરત/ પુણા વિસ્તારમાં મારામારીની ઘટના હોટ ફિક્સિંગના મશીનનો વિરોધ કરતા મારામારી મશીનથી સોસાયટીમાં વીજ પાવરની વધઘટ GEBના વીજ પોલમાં આગની ઘટના બની હતી સોસાયટીના વ્યક્તિ દ્વારા પાલિકાને અરજી કરાઈ અરજી કરનાર વ્યક્તિ સાથે ઝપાઝપી કરાઇ અરજી કરનારને જાનથી મારી નાખવાની ધમકી

Breaking News