BAPS શતાબ્દિ મહોત્સવ/ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ, વડાપ્રધાન મોદી આવતીકાલે કરાવશે પ્રારંભ, BAPS વડા પૂજય મહંત સ્વામી રહેશે ઉપસ્થિત, નામાંકિત સંતોમહંતો અને અગ્રણીઓ રહેશે હાજર, આવતીકાલે ફરી ગુજરાત આવશે PM મોદી, ભાડજ સર્કલ પાસે શતાબ્દી મહોત્સવ ઉજવાશે, 14 ડિસે.થી 15મી જાન્યુ.સુધી ઉજવાશે મહોત્સવ, પૂજ્ય પ્રમુખસ્વામીની 100મી જન્મજયંતિની ઉજવણી, સમગ્ર દેશ, અને દુનિયામાંથી હરભક્તો ઉમટશે, એક મહિના સુધી વિવિધ ભવ્ય કાર્યક્રમનું આયોજન

Breaking News