Gujarat/ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટમાં , રાજીનામા બાદ પ્રથમવાર કાર્યકરોને સંબોધન , રૈયા રોડ પર ઓડિટોરિયમમાં કાર્યકરોનું સંમેલન , બુથના ઇન્ચાર્જ કાર્યકર્તાઓ સાથે સંવાદ , હું CM છું, હતો અને CM રહીશ:વિજય રૂપાણી , હું કાર્યકર છું અને રહીશ:વિજય રૂપાણી , હું બુથ લેવલની કામગીરી કરીશ: વિજય રૂપાણી , આજનો દિવસ ખુબ સારો દિવસ છે: વિજય રૂપાણી , આજે નરેન્દ્ર ભાઇનો જન્મ દિવસ છે: વિજય રૂપાણી

Breaking News