Not Set/ પેટ્રોલ ડિઝલના ભાવ 3 વર્ષની ટોચ પર

મુંબઈ અને દિલ્હીમાં પેટ્રોલની કિંમત 3 વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે. ક્રુડ ઓઈલના ભાવમાં નબળાઈ અને રૂપિયામાં મજબૂતી પછી જે રીતે પેટ્રોલ-ડીઝલના ભાવ ઊછળ્યા છે તેને લઈને ઓઈલ મિનિસ્ટ્રીએ કિંમત રીવ્યુ કરવા ઈમરજન્સી મીટિંગ બોલાવી હતી. જે બાદ ઓઈલ મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે દુનિયાભરમાં પેટ્રોલની કિંમતો વધી છે, તેની અસર ભારતમાં પણ જોવા […]

India
Petrol prices on track for the biggest rise in 25 years પેટ્રોલ ડિઝલના ભાવ 3 વર્ષની ટોચ પર

મુંબઈ અને દિલ્હીમાં પેટ્રોલની કિંમત 3 વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે. ક્રુડ ઓઈલના ભાવમાં નબળાઈ અને રૂપિયામાં મજબૂતી પછી જે રીતે પેટ્રોલ-ડીઝલના ભાવ ઊછળ્યા છે તેને લઈને ઓઈલ મિનિસ્ટ્રીએ કિંમત રીવ્યુ કરવા ઈમરજન્સી મીટિંગ બોલાવી હતી. જે બાદ ઓઈલ મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે દુનિયાભરમાં પેટ્રોલની કિંમતો વધી છે, તેની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે.