Not Set/ જમ્મુ-કાશ્મીર/ ગુલમર્ગ હોટલમાં આતંકવાદીઓએ ચાંપી આગ, એક પોલીસકર્મી ભૂંજાયા

જમ્મુ-કાશ્મીરની એક હોટલમાં આતંકવાદીઓએ આગ ચાંપી દીધી છે. આ આગમાં પોલીસ જવાન સળગી ગયા હોવાના સમાચાર છે. જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ગુલમર્ગમાં આતંકવાદીઓએ એક હોટલને આગ ચાંપી દીધી હતી. જોત-જોતામાં આ હોટલમાં આગની જ્વાળાઓથી છવાયેલી હતી. આ હોટલમાં, પ્રવાસીઓ બહારથી જમ્મુ-કાશ્મીરના પ્રવાસ માટે આવતા હતા. હોટેલમાં લાગેલી આગ બાદ રાહત અને બચાવ કાર્યને શરુ કરી દેવામાં […]

Top Stories India

જમ્મુ-કાશ્મીરની એક હોટલમાં આતંકવાદીઓએ આગ ચાંપી દીધી છે. આ આગમાં પોલીસ જવાન સળગી ગયા હોવાના સમાચાર છે. જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ગુલમર્ગમાં આતંકવાદીઓએ એક હોટલને આગ ચાંપી દીધી હતી.

જોત-જોતામાં આ હોટલમાં આગની જ્વાળાઓથી છવાયેલી હતી. આ હોટલમાં, પ્રવાસીઓ બહારથી જમ્મુ-કાશ્મીરના પ્રવાસ માટે આવતા હતા. હોટેલમાં લાગેલી આગ બાદ રાહત અને બચાવ કાર્યને શરુ કરી દેવામાં આવ્યું છે. પ્રવાસીઓને હોટલની બહાર લઈ જવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.