યુ.પી.ની તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોના અધ્યાપકો અને વિધ્યાર્થીઓના મોબાઇલ ઉપયોગ પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના ઉચ્ચ શિક્ષણ નિયામકશ્રીએ કોલેજના સમય દરમિયાન વિદ્યાર્થીઓને ગેરમારગે દોરતા અટકાવવા માટે રાજ્યભરની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.
યુપી ઉચ્ચ શિક્ષણ નિયામકશ્રીએ એક નવો પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં રાજ્યભરની યુનિવર્સિટીઓ અને કોલેજોના કેમ્પસમાં મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની હાકલ કરવામાં આવી છે.
પરિપત્રને ધ્યાનમાં રાખીને, રાજ્યભરની વિવિધ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હવેથી કેમ્પસમાં મોબાઇલ ફોન લાવી શકશે નહીં અથવા તેનો ઉપયોગ કરી શકશે નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
