Gujarat/ પોપ્યુલર બિલ્ડરની પુત્રવધુ ફિઝુ પટેલે પિતા મુકેશ પટેલ અને સાસરિય વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ, ફિઝુના મોબાઈલ પર મોકલ્યા ધમકી ભર્યા મેસેજ, જાનથી મારી નાખવાની ધમકી આપતો કર્યો મેસેજ, પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

Breaking News