Porbandar/ પોરબંદરમાં તૌકતે ચક્રવાતનું તોળાતું સંકટ, દરિયાકાંઠે 4 નંબરનું સિગ્નલ લગાવાયું, આજે 8000થી વધુ લોકોનું કરાશે સ્થળાંતર, માછીમારો દરિયા કિનારેથી પરત ફરી રહ્યા છે, હજુ પણ 15 ફિશીંગ બોટ દરિયામાં છે, 70 થી 80 માછીમારો સમુદ્ર હોવાનું આવ્યું સામે

Breaking News