બિપોરજોય/ પોરબંદરમાં 40થી વધુ વીજપોલ ધરાશાઇ અનેક વિસ્તારમાં 100થી વધુ વૃક્ષો પણ ધરાશાઇ તંત્ર દ્વારા રોડ પરથી વૃક્ષો હટાવવાની કામગીરી PGVCLને 24 કલાકમાં 1300 જેટલી ફરિયાદ મળી છ ગામડામાં લાઈટ ન હોવાની ફરિયાદ મળી છે વીજળી ફરી પુન: સ્થાપિત કરવાના પ્રયાસ

Breaking News