Not Set/ પ્રથમ બે વન-ડે માટે વેસ્ટ ઇન્ડીઝની ટીમ જાહેર, ભારત સામે શુક્રવારથી પાંચ મેચોની વન-ડે શ્રેણીનો પ્રારંભ

પ્રવાસી ભારત સામે રમાનારી પાંચ મેચની શ્રેણીની પ્રથમ બે વન-ડે માટે વેસ્ટ ઇન્ડીઝે ટીમ જાહેર કરી દીધી છે. ગત સપ્તાહે અફઘાનિસ્તાન સામેની શ્રેણીમાં રમેલી ટીમ જ વેસ્ટ ઇન્ડીઝે યથાવત્ રાખી છે.

Uncategorized

પ્રવાસી ભારત સામે રમાનારી પાંચ મેચની શ્રેણીની પ્રથમ બે વન-ડે માટે વેસ્ટ ઇન્ડીઝે ટીમ જાહેર કરી દીધી છે. ગત

સપ્તાહે અફઘાનિસ્તાન સામેની શ્રેણીમાં રમેલી ટીમ જ વેસ્ટ ઇન્ડીઝે યથાવત્ રાખી છે.