Gujarat/ ભાજપે પ્રદેશ મંત્રી, પ્રદેશ ઉપપ્રમુખના નામ જાહેર કર્યા, પ્રદેશ ભાજપે 3 પદાધિકારીઓની કરી નિયુક્તિ , બીનાબહેન આચાર્ય બન્યાં ભાજપનાં પ્રદેશ મંત્રી, રાજકોટના પૂર્વ મેયર છે બીનાબહેન આચાર્ય, ઉષાબહેન પટેલને બનાવાયા પ્રદેશ ઉપપ્રમુખ, ઉષાબહેન પટેલ છે પૂર્વ ધારાસભ્ય , મહેશ મોદીને બનાવાયા આઈટી સેલના પ્રદેશ સહ કન્વીનર

Breaking News