India/ પ્રધાનમંત્રી મોદી આજે તામિલનાડુમાં, તામિલનાડુ ઉપરાંત પુડુચેરીની મુલાકાતે, વિવિધ જનકલ્યાણના પ્રોજેક્ટનું લોકાર્પણ, સવારે 11 કલાકે આપશે પુડુચેરીમાં હાજરી, બપોર બાદ તામિલનાડુમાં આપશે હાજરી, સાંજે 4 વાગ્યે વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન, સાંજે 5 વાગ્યે કોઈમ્બતુરમાં ભાજપની બેઠક, બેઠકમાં સંબોધન કરશે પ્રધાનમંત્રી મોદી, તામિલનાડુમાં વિધાનસભા ચૂંટણી નજીકમાં

Breaking News