pashchim bengal/ પ.બંગાળનાં CM પદે મમતા બેનરજીએ લીધા શપથ, મમતા બેનરજીએ મુખ્યમંત્રી પદે લીધા શપથ, આવતીકાલે અન્ય મંત્રીઓ કરશે શપથ ગ્રહણ, કોલકાતા રાજભવનમાં સાદગીથી યોજાયો કાર્યક્રમ, ત્રીજીવાર બંગાળનાં મુખ્યમંત્રી પદે લીધા શપથ

Breaking News