ભાવનગર/ ફરી એકવાર નકલી બિયારણનું ભૂત ધુણ્યું જગતના તાતની બેઠી માઠી દુર્દશા વલ્લભીપુર પંથકમાં કપાસનો પાક મુરજાયો નકલી બિયારણને પરિણામે હજારો ખેડૂતો મુશ્કેલીમાં ઊંચા ભાવ લઇ પધરાવાયું નકલી બિયારણ હજારો એકરમાં કપાસનો ઉભો પાક મુરજાયો ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો અનેક ખેડૂતોએ વાવ્યું છે આ નકલી બિયારણ TECH-UP નામની કંપનીનું હતું નકલી બિયારણ સારો પાક ઉતારશે તેવી આપી હતી કંપનીએ બાંહેધરી ખેડૂતોને વિશ્વાસમાં લઇ પધરાવાયું હતું બિયારણ

Breaking News