સુરત/ ફરી એકવાર લાંચીયો અધિકારી ACBની ઝપટમાં મનપા આરોગ્ય વિભાગનો અધિકારી લાંચ લેતા ઝડપાયો વર્ગ-3 સેનેટરી ઇન્સ્પે. મનોજ ચોકસી લાંચ લેતા ઝડપાયો નવરાત્રી આયોજનમાં પાલિકાની NOC માટે માંગી હતી લાંચ NOC આપવા બદલ રૂપિયા 5000ની માંગી હતી લાંચ ACBની ટ્રેપમાં અધિકારી રંગેહાથ ઝડપાયો

Breaking News