Not Set/ ફાઇનલ પેહલા વિરાટ કોહલી કોચ અનીલ કુમ્બલે વિરુદ્ધ બોર્ડ જોડે મિટિંગમાં વ્યસ્ત હતો

ભારતના કેપ્ટન કોહલી અને કોચ કુમ્બલે વચ્ચે અહમનો ટકરાવ એ હદે વકરતો જાય છે કે કોહલીએ ભારત- પાકિસ્તાન જેવી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ પૂર્વે તેમાં એકાગ્ર રહેવાને પ્રાધાન્ય ના આપ્યું અને તેની અંગત મહેચ્છા પૂરી કરવા માટે જ ફાઇલના આગલા દિવસે વ્યસ્ત રહ્યો હતો.કોહલી અને કોચ વચ્ચેનો મતભેદ એ હદ સુધી પહોંચ્યો છે કે ઇંગ્લેન્ડમાં દેશની […]

Uncategorized

ભારતના કેપ્ટન કોહલી અને કોચ કુમ્બલે વચ્ચે અહમનો ટકરાવ એ હદે વકરતો જાય છે કે કોહલીએ ભારત- પાકિસ્તાન

જેવી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ પૂર્વે તેમાં એકાગ્ર રહેવાને પ્રાધાન્ય ના આપ્યું અને તેની અંગત મહેચ્છા પૂરી કરવા

માટે જ ફાઇલના આગલા દિવસે વ્યસ્ત રહ્યો હતો.કોહલી અને કોચ વચ્ચેનો મતભેદ એ હદ સુધી પહોંચ્યો છે કે

ઇંગ્લેન્ડમાં દેશની પ્રતિષ્ઠા કરતા પણ પણ આ જ મુદ્દે વાતાવરણ તંગ રહ્યું હતું.