ફૂડ વિભાગની કાર્યવાહી/ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા બહુચરાજીમાં તપાસ 4 એપ્રિલથી શરૂ થતા ચૈત્રી મેળા પૂર્વે તપાસ ભોજનાલય અને ખાનગી હોટલોમાં તપાસ બહુચરાજી મંદિરના ભોજનાલયનું ફૂડ આરોગ્ય પ્રદ હોટલ ક્રિષ્ના અને આનંદ રેસ્ટોરન્ટનું બટર-પનીર અખાદ્ય વનસ્પતિ તેલમાંથી બનતું બટર વાપરતા હતા વેજીટેબલ બેસ્ટ લાઇટ ફેટ સ્પેડ બનાવટનું બટર વપરાતું 20 જેટલા પેકેટ નો સ્થળ પર નાશ કરાયો ફૂડના સેમ્પલ લઈને લેબમાં ચકાસણી માટે મોકલાયા

Breaking News