Not Set/ ફ્રાન્સના ન્યૂક્લિયર પાવર પ્લાન્ટમાં બ્લાસ્ટ, ઘણા લોકોને ઘાયલ થયાની આશંકા

ફ્રાંસની ફ્લામનવિલ્લે ન્યૂક્લિયર પાવર પ્લાંટની અંદર જોરદાર બ્લાસ્ટ થયો હતો. જેમાં ઘણા લોકો ઘાયલ થયા હોવની માહિતી છે. સ્થાનિક મીડિયા અનુસાર ફ્રાંસના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં હાલના ફ્લામનવિલ્લે ન્યૂક્લિયર પાવર પ્લાન્ટના ઇન્જીનના રૂમમાં એક બ્લાસ્ટ થયો હતો.  આ બ્લાસ્ટમાં સ્થાનિક સમય અનુસાર સવારે 10 વાગે થયો હતો. જો કે, અધિકારીઓનું કહેવું છે કે, બ્લાસ્ટમાં ઘણા લોકો ઘાયલ […]

Uncategorized
ફ્રાન્સના ન્યૂક્લિયર પાવર પ્લાન્ટમાં બ્લાસ્ટ, ઘણા લોકોને ઘાયલ થયાની આશંકા

ફ્રાંસની ફ્લામનવિલ્લે ન્યૂક્લિયર પાવર પ્લાંટની અંદર જોરદાર બ્લાસ્ટ થયો હતો. જેમાં ઘણા લોકો ઘાયલ થયા હોવની માહિતી છે. સ્થાનિક મીડિયા અનુસાર ફ્રાંસના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં હાલના ફ્લામનવિલ્લે ન્યૂક્લિયર પાવર પ્લાન્ટના ઇન્જીનના રૂમમાં એક બ્લાસ્ટ થયો હતો.  આ બ્લાસ્ટમાં સ્થાનિક સમય અનુસાર સવારે 10 વાગે થયો હતો. જો કે, અધિકારીઓનું કહેવું છે કે, બ્લાસ્ટમાં ઘણા લોકો ઘાયલ થયા છે. અને પ્લાન્ટમાં હાલનું પરમાણું સંયંત્ર બિલકુલ સુરક્ષિત છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, બ્લાસ્ટની તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે.