બનાસકાંઠા/ બંધની અસર જોવા મળતા બજારો બંધ અનેક ડેરીમાં દૂધની આવકમાં ધટાડો નોંધાયો માલધારી સમાજએ આપેલા બંધ ને અનેક ગામડા પણ બંધ ધાનેરા થરાદ દિયોદર સહિત ગ્રામીણ વિસ્તારમાં બંધની અસર પશુપાલકએ ડેરીમાં દૂધ ન ભરાવી ને યા દૂધ ઢોળીને વિરોધ

Breaking News